Saturday, July 4, 2026

મોરબીના સામા કાંઠેથી ઈંગ્લીશ દારૂની ચાર બોટલ સાથે એક ઈસમ ઝડપાયો 

Advertisement
Advertisement
Advertisement

મોરબીના સામા કાંઠેથી ઈંગ્લીશ દારૂની ચાર બોટલ સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબી: મોરબીના સામા કાંઠે દરીયાલાલ પ્લાઝાની બાજુમાં જાહેરમાં વિદેશી દારૂની ચાર બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ મોરબીના સામા કાંઠે દરીયાલાલ પ્લાઝાની બાજુમાં જાહેરમાં આરોપી મયુરસિંહ બહાદુરસિંહ સરવૈયા (ઉ.વ.૫૨) રહે. હાઉસીંગ બોર્ડ, રામેશ્વર મંદિરની બાજુમાં મોરબીવાળા પાસેથી વિદેશી દારૂની બોટલ નંગ -૦૪ કિં.રૂ. ૧૩૬૦ ના મુદ્દામાલ સાથે આરોપીને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,611,026

TRENDING NOW