Saturday, July 4, 2026

મોરબી કન્યા છાત્રાલય રોડ પરથી વિદેશી દારૂની ચાર બોટલ સાથે એક પકડાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબી કન્યા છાત્રાલય રોડ પરથી વિદેશી દારૂની ચાર બોટલ સાથે એક પકડાયો

મોરબી: મોરબી કન્યા છાત્રાલય રોડ પરથી જાહેરમાં ઈંગ્લીશ દારૂની ચાર બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીજન પોલીસે પકડી પાડયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ મોરબી કન્યા છાત્રાલય રોડ પરથી જાહેરમાં આરોપી જીગરભાઈ બીપીનભાઈ ખખર (ઉ.વ.૨૬) રહે. ક્રિષ્ના સોસાયટી નવા બસ સ્ટેન્ડ પાછળ મોરબીવાળા પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૪ કિં રૂ.૪૦૦૦ ના મુદ્દામાલ સાથે મળી આવતા આરોપી જીગરભાઈ બીપીનભાઈ ખખર રહે. મોરબીવાળાને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,611,017

TRENDING NOW