Monday, June 15, 2026

મોરબી માં જયશ્રી લીલા લીમડા વાળી મેલડી માંતાજી નો ભવ્ય નવરંગ માંડવો યોજાશે

Advertisement
Advertisement
Advertisement

મોરબી માં મોચી ચોક બાજુમા ખાખરેચી દરવાજા પાસે આવેલ આસ્થા શ્રદ્ધા ના પ્રતીક સમાન જયશ્રી લીલા લીમડા વાળી મેલડી માતાજી નો ભવ્ય નવરંગ માંડવા નુ આયોજન શ્રી લીલા લીમડા વાળી યુવા ગ્રુપ દ્વારા તા. 28 / 3 /2026 ને શનિવારે રાત્રે 9 / 30 વાગ્યે યોજાશે આ નવરંગ માંડવા માં ટંકારા વાળા રાવળ શ્રી હરેશભાઈ તથા રાવળ શ્રી. વિરમ ભાઈ માતાજી ના દુહા છંદ ગરબા ની રમઝટ બોલાવશે મોરબી ની ધર્મ પ્રેમી જનતા એ માતાજી ના નવરંગ માંડવા મા પધારવા જાહેર આમંત્રણ પાઠવીયુ છે

Related Articles

Total Website visit

1,608,455

TRENDING NOW