Monday, July 6, 2026

મોરબીના નીચી માંડલ ગામે કુવામાં ડુબી જતાં યુવાનનું મોત

Advertisement
Advertisement
Advertisement

મોરબીના નીચી માંડલ ગામે કુવામાં ડુબી જતાં યુવાનનું મોત

મોરબી: મોરબી તાલુકાના નીચી માંડલ ગામની સીમમાં આવેલ નોકેન સિરામિક કારખાનાની સામે આવેલ વાડીના કુવામાં પડી ડુબી જતાં યુવાનનુ મોત નિપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ રાજેશભાઇ રામકૃષ્નભાઇ ગુર્જર ઉ.વ.૩૧ વાળા નોકેન સીરામીક કારખાનાની સામે આવેલ વાડીના કુવામાં કોઈપણ કારણોસર અકસ્માતે પડી જતા કૂવાના પાણીમાં ડુબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,611,416

TRENDING NOW