Saturday, July 11, 2026

વાંકાનેરના રાતીદેવરી ગામે જુગાર રમતા ચાર પત્તાપ્રેમીઓ ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેરના રાતીદેવરી ગામે જુગાર રમતા ચાર પત્તાપ્રેમીઓ ઝડપાયા

વાંકાનેર: વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામે વાંકીયા યોડ રોડ સરકારી શાળા પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર પત્તાપ્રેમીઓને વાકાનેર સીટી પોલીસે ઝડપી પાડયા છે.

પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામે વાંકીયા યોડ રોડ સરકારી શાળા પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમો કલ્પેશભાઇ અમ્રુતભાઈ વોરા (ઉ.વ.૩૫) , નાથાભાઈ લાલજીભાઇ મદ્રેસાણીયા (ઉ.વ.૩૭), કિશોરભાઈ હેમંતભાઈ વોરા (ઉ.વ.૪૦) તથા પ્રવીણસિંહ ધીરૂભાઇ ઝાલા (ઉ.વ.૫૯) રહે. બધા જુની રાતીદેવરી ગામ તા. વાંકાનેરવાળને રોકડ રકમ રૂ.૨૨,૮૦૦ નાં મુદ્દામાલ સાથે વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,617,223

TRENDING NOW