Tuesday, June 23, 2026

વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામે કારખાનામાં પાર્ક કરેલ બાઈકની ચોરી.

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામે કારખાનામાં પાર્ક કરેલ બાઈકની ચોરી.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ હેન્ડલ લોક કરેલા વાહનો પણ તસ્કર ચોરી જતા હોય છે ત્યારે વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામે આવેલ રાજા કેટલ ફીડ નામના કારખાનાના પાર્કિંગમાંથી અમીભાઈ હાજીભાઈ કડીવારના પુત્રનું હેન્ડલ લોક ખરાબ થઈ ગયેલ અને ડાયરેકટ કરેલ રૂપિયા 10 હજારની કિંમતનું બાઈક તસ્કર ચોરી કરી લઈ જતા વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

Related Articles

Total Website visit

1,609,174

TRENDING NOW