Sunday, July 26, 2026

મોરબીમાં જુગાર રમતા મહિલા સહિત ત્રણ ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં જુગાર રમતા મહિલા સહિત ત્રણ ઝડપાયા

મોરબી: મોરબીની મદીના સોસાયટીમાં ફારૂકભાઈ મેમણના મકાન નજીક ચોકમાં રોડ ઉપર જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા મહિલા સહિત ત્રણ ઈસમોને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે.

પ્રાપ્ત માહિતી મુજબ મોરબીની મદીના સોસાયટીમાં ફારૂકભાઈ મેમણના મકાન નજીક ચોકમાં રોડ ઉપર જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા મહિલા સહિત ત્રણ ઈસમો અશ્ર્વિનભાઇ માનસીંગભાઇ ધોળકીયા ઉવ.૨૧ રહે. ઇન્દિરાનગર મંગલમ કારખાના પાછળ મોરબી-૨, રોહિતભાઇ કેશુભાઇ કુંવરીયા ઉવ.૨૫ રહે. ઇન્દિરાનગર મંગલમ કારખાના પાછળ મોરબી-૨, જીજ્ઞાબેન રમેશભાઇ બાબુભાઇ સાતોલા ઉવ.૩૫ રહે. ત્રાજપર ખારી રામજીમંદિર પાસે મોરબીવાળાને રોકડ રકમ રૂ.૧૪,૭૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,623,918

TRENDING NOW