Sunday, July 26, 2026

વાંકાનેરમાં ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક ઈસમ ઝડપાયો 

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેરમાં ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક ઈસમ ઝડપાયો 

વાંકાનેર: વાંકાનેરના ચંદ્રપુર ભાટીયા સોસાયટી સ્મશાન પાસેથી ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક ઈસમને વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેરના ચંદ્રપુર ભાટીયા સોસાયટી સ્મશાન પાસે આરોપી મુકેશભાઈ ઉર્ફે ગોગન સુરેશભાઈ તુવાર (ઉ.વ.૨૪) રહે. ચંદ્રપુર ભાટીયા સોસાયટી ગંગેશ્વર મંદિર સામેની શેરી તા. વાંકાનેરવાળા પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૨ કિં રૂ. ૬૪૦ નો મુદામાલ મળી આવતા આરોપીને વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,623,918

TRENDING NOW