Friday, June 19, 2026

મોરબીમાં કાલીકા પ્લોટમાંથી છરી સાથે એક ઈસમ ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં કાલીકા પ્લોટ શેરી નં-૨માથી છરી સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે પકડી પાડેલ છે.

મળતી માહિતી મુજબ મોરબીમાં કાલીકા પ્લોટ શેરી નં-૨મા આરોપી ફેઝલભાઈ ફિરોજભાઈ સેડાત (ઉ.વ.૨૧. રહે. વિર્ધુતનગર હનુમાનજીના મંદિર પાસે યદુનંદન માર્ગ મોરબી-૨) શંકાસ્પદ હાલતમાં જણાતા પોલીસે તલાશી લેતા તેમની પાસેથી છરી મળી આવતા પોલીસે પકડી પાડેલ છે. આરોપી વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામાં ભંગ હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,608,719

TRENDING NOW