Friday, June 19, 2026

ખાનપર ગામે ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમ ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબી તાલુકાના ખાનપર ગામની નંદીના પુલ નજીકથી ઈંગ્લીશ દારૂની એક બોટલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે પકડી પાડેલ છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ખાનપર ગામની નંદીના પુલ નજીકથી આરોપી અશ્વિનભાઈ છગનભાઈ જાકાસણીયા (રહે. ખાનપર તા.જી. મોરબી) ને ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૦૧ (કિં.રૂ. ૩૭૫) ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડેલ છે. આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગૂન્હો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,608,708

TRENDING NOW