Friday, August 14, 2026

મોરબીના સામાકાંઠાના એક મકાનમાંથી 83 બોટલ દારૂનો જથ્થો મળ્યો.

Advertisement
Advertisement
Advertisement

મોરબીના સામાકાંઠાના એક મકાનમાંથી 83 બોટલ દારૂનો જથ્થો મળ્યો.

મોરબી ના સામાકાંઠા વિસ્તારમાં આવેલ મધુવન સોસાયટીના એક મકાનમાંથી 83 બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો ત્યારે પોલીસે પ્રોહીબિશન અન્વયે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસે બાતમીને આધારે સામાકાંઠા વિસ્તારમાં આવેલ મધુવન સોસાયટીના મકાન નં 51 માં દરોડો પાડી વિદેશી દારૂની 83 બોટલ કિંમત રૂપિયા 28,200 સાથે આરોપી શીવરાજસિંહ રાકેશકુમાર જેઠવા, રહે.મધુવન સોસાયટી મકાન નં.51 ત્રાજપર મોરબી-2 મુળ. રહે.ગોસા તા.જી.પોરબંદરને ઝડપી લઇ આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Related Articles

Total Website visit

1,625,146

TRENDING NOW