મોરબી હિન્દુ યુવા વાહિની દ્વારા ખુલ્લેઆમ વેચવામાં આવતા માસ મટન પર અંકુશ લગાવવાની માંગ
મોરબી હિન્દુ યુવા વાહિની અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હી ના જાબાજ ગૌરક્ષક ભાઈઓ ને ચોટીલા હરેશભાઈ ચૌહાણ દ્વારા બાતમી મળી હતી કે મોરબી થી એક pago રિક્ષામાં ગૌમાસ ભરીને વાંકાનેર બાજુ જવાની હોય એવી હકીકત માહિતી મળતા મોરબી હિન્દુ યુવા વાહિની અને અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હીના જાબાજ ગૌરક્ષકો દ્વારા વોચ રાખીને બેઠા હતા ત્યારે મોરબી બાજુથી વાંકાનેર હાઇવે ઉપર દરિયાલાલ હોટલની બાજુમાં એક પિયાગો રીક્ષા જે નંબર GJ 36.W.0715 રીક્ષા આવતા તેનો
પીછો કરીને પોલીસ સ્ટાફને સાથે રાખી રીક્ષા પકડી.હતી અંદર ચકાસણી કરતા રીક્ષા અંદરથી મોટા મોટા પશુનું માસ મળી આવેલ હતું અબોલ જીઓની જીવ હત્યા કરીને આ માસને વાંકાનેરમાં . વેચવામાં આવી રહ્યું હતું આવા મોટા પ્રમાણમાં જે જીવ હત્યા થઈ રહી છે જેમકે ગુજરાત રાજ્યમાં આવા કોઈ મોટા પશુઓ કાપવાની પરમિશન નથી છતાં કેની રહેમ દ્રષ્ટિથી આવું મોટું નિયંત્રક ચાલી રહ્યું છે જો યુપી મા અને અનેક રાજ્યોમાં ખુલ્લેઆમ વેચાતા માસ મટન ઇડાની લારીઓ બંધ કરાવવામાં આવતી હોય તો ગુજરાતમાં કેમ નહીં તો કોની ભલામણથી રેમ દ્રષ્ટિથી આવા મોટા સળીયંત્ર અને જીવ હતિયાના કાર્ય ગુજરાતમાં ચાલી રહ્યા છે તે પણ સવાલ ગૌરક્ષકમાં અને હિન્દુ સંગઠનમાં ઉઠ્યો હતો

(મોરબી હિન્દુ યુવા વાહિની જિલ્લા અખિલ વિશ્વ ગૌસંવર્ધન પરિષદ દિલ્હી ના અધિકારી અને કાર્યકર્તા ભાઈઓ દ્વારા આ કાર્ય કરવામાં આવ્યું હતું જેમાં
કેબી બોરીચા હિન્દુ યુવો વાહિની
દિનેશભાઈ લોરીયાગૌરક્ષક
ચેતનભાઇ ચંદ્રકાંતભાઈ પાટડીયા
જય કિશનભાઇ ભાઈ આહીર જયદીપભાઇ ભલ ગામડીયા
પાર્થ ભાઈ નેસડિયા
ત્યારબાદ મોરબીના ગૌરક્ષક ભાઈઓને જાણ કરતા મોટી સંખ્યામાં મોરબીના જાબાજ ગૌરક્ષક તથા જીવ દયા પ્રેમી ભાઈઓ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ને દોડી આવ્યા હતા અને મોરબી ચોટીલા અને લીમડી ગૌરક્ષક સંપૂર્ણ ટીમ નો સારો એવો સહયોગ મળ્યો હતો
કામગીરીમાં ને સફળ બનાવેલ સાથી ગૌરક્ષકો. હરેશભાઇ ચૌહાણ ચોટીલા ગૌરક્ષક રઘુભાઈ ભરવાડલીમડી ગૌરક્ષક
હિરેનભાઈ વ્યાસ ગુજરાત ગૌરક્ષક
ગજેન્દ્રભાઈ બાબરા ગૌરક્ષક
ઘનશ્યામભાઈ ચારોલા ગૌરક્ષક
તેમજ લીંબડી ચોટીલા મોરબી ના ગૌરક્ષકો દ્વારા આ કાર્ય કરવામાં આવ્યું હતું અને આમા મોરબી તાલુકા પોલીસ અધિકારી અને પોલીસ. .સ્ટાફનો. ખુબ સારો સહયોગ મળ્યો હતો





