Wednesday, June 24, 2026

ટંકારા ના લજાઈ ગામે કારખાનામાં કામ કરતી વેળાએ મશીનમાં દુપટ્ટો આવી જતા પરિણીતાનું મોત.

Advertisement
Advertisement
Advertisement

ટંકારા ના લજાઈ ગામે કારખાનામાં કામ કરતી વેળાએ મશીનમાં દુપટ્ટો આવી જતા પરિણીતાનું મોત.

ટંકારા તાલુકાના લજાઈ ગામે કારખાના માં કામ કરતી વેળાએ મશીનમાં દુપટ્ટો આવી જતા પરિણીતાનું મોત નિપજ્યું હતું. ત્યારે આ અંગે હાલ પોલીસે મૃત્યુ નોંધ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના લજાઈ ગામે સ્વસ્તિક કારખાનામા કામ કરતા સવિતાબેન રાજુભાઇ મંડોડ ઉ.31 નામના પરિણીતા ગઈકાલે કારખાનામાં કામ કરતા હતા ત્યારે મશીનમા દુપટો આવી જતા ગળેફાંસો લાગી જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે ટંકારા તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

Related Articles

Total Website visit

1,609,206

TRENDING NOW