Wednesday, June 17, 2026

મોરબીના વિધ્યુતનગયમાથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ

Advertisement
Advertisement
Advertisement

મોરબીના વિધ્યુતનગયમાથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ

મોરબીના વિધ્યુતનગયમાથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મૂળ બિહાર રાજ્યના વતની અને હાલ મોરબીના વિધ્યુતનગયમા રહેતા અમ્રેન્દ્રભાઈ જોગીભાઈ યાદવ (ઉ.વ.૩૪) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના ઘર પાસેથી ફરીયાદીનુ હીરો હોન્ડા કંપનીનું સીડી ડીલક્ષ મોટરસાયકલ રજીસ્ટર નંબર -જીજે-૧૧-એફ.એફ.-૭૬૯૧ જેની કિંમત રૂપિયા ૧૫,૦૦૦ વાળુ બાઈક કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,608,531

TRENDING NOW