Tuesday, July 14, 2026

મોરબીના ખાડા વિસ્તારમાં જુગાર રમતા બે પત્તાપ્રેમી પકડાયા

Advertisement
Advertisement
Advertisement

મોરબીના ખાડા વિસ્તારમાં જુગાર રમતા બે પત્તાપ્રેમી પકડાયા

મોરબી: મોરબી રેલવે સ્ટેશન પાછળ ખાડા વિસ્તારમાં તીનપત્તીનો જુગાર રમતા બે પત્તાપ્રેમીને મોરબી સીટી બી ડીવીજન પોલીસે પકડી પાડયા છે.

પ્રાપ્ત માહિતી મુજબ મોરબી રેલવે સ્ટેશન પાછળ ખાડા વિસ્તારમાં તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમો રમેશભાઈ ધનજીભાઈ સોલંકી (ઉ.વ.૫૦) તથા શનીભાઈ ધીરૂભાઇ સોલંકી (ઉ.વ.૩૨) રહે. બંને મોરબી નવલખી રોડ રેલવે સ્ટેશન પાછળ અલીશાપીરની દરગાહ નજીક તા.જી. મોરબીવાળાને રોકડ રકમ રૂ.૧૦૭૦ નાં મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,620,940

TRENDING NOW