Sunday, August 2, 2026

મોરબી યુવા આર્મી ગ્રુપના સભ્યે રક્તદાન કરી જન્મદિવસ ઉજવ્યો

Advertisement
Advertisement
Advertisement

મોરબી: હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેશનના ધ્યેય થકી મોરબી જિલ્લામાં દિવસ હોય કે રાત ૨૪ કલાક ઇમરજન્સી રક્ત માટે હંમેશા યુવા આર્મી ગ્રુપ ખડેપગે રહે છે. અને જરૂરિયાતમંદ દર્દીને રક્ત પુરૂ પાડીને માનવતા મહેકાવી રહ્યું છે. ત્યારે મોરબીના યુવા આર્મી ગ્રુપમાં જોડાયેલ યુવાને જન્મદિવસની ખરા અર્થેમાં સાર્થક ઉજવણી કરી છે.

મોરબી યુવા આર્મી ગ્રુપના સભ્ય નિહારભાઈ જીતેન્દ્ર ભાઇ દવે નો આજે પોતાના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કરીને જન્મદિવસની ઉજવણી કરી હતી. ત્યારે રક્તદાન કરીને જન્મદિવસ ઉજવવા બદલ યુવા આર્મી ગ્રુપે કાર્યને બિરદાવી શુભેચ્છા પાઠવી હતી.

Related Articles

Total Website visit

1,624,230

TRENDING NOW