મોરબી જિલ્લા ખાતે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ ઉજવાયો.
સમગ્ર દેશમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત શ્રમદાન એ જ મહાદાન અંતર્ગત મોરબી જિલ્લાના અનેક ગામોમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને બે ઓક્ટોબર ગાંધી જયંતીના દિવસે સમગ્ર જિલ્લાના ગ્રામ પંચાયતો દ્વારા સ્વચ્છતા વિશે વાર સંકલ્પ સાથેની ગ્રામસભાઓ યોજાશે આપણું ગામ હરિયાણું ગામ આપણું ગામ સ્વચ્છ ગામ દરેક ગામોમાં ગ્રામસભાઓ યોજાશે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારકી દ્વારા જિલ્લા વાસીઓને પણ અપીલ કરાય કે સ્વચતાહી સેવા હે શ્રમદાન એ જ મહાદાન ના સંકલ્પને સૌ જિલ્લા વાસીઓ સહર્ષ આવકારી આપણા જિલ્લાને જિલ્લો બનાવીએ તેવી રજૂઆત કરવામાં આવી હતી સાથે સાથે આજના કાર્યક્રમના વિશ્વવિખ્યાત કથા વાચક વંદનીય મોરારીબાપુ તેમજ રાજકીય આગેવાનો તેમજ પંચાયતો જિલ્લા વિભાગના અધિકારીઓ દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો.
તો બીજી તરફ સ્વચ્છતા હી સેવા- ૨૦૨૩ અન્વયે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારઘીની ઉપસ્થિતમાં મહાશ્રમ દાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમના ભાગરૂપે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારઘી જાંબુડીયા ખાતે સાફ સફાઈ કરી આ મહા અભિયાનમાં જોડાયા હતા.




















