Wednesday, July 1, 2026

મીઠાપુર માં હાઈસ્કૂલ ખાતે સાયન્સ ફેર પ્રોગ્રામ યોજાયો

Advertisement
Advertisement
Advertisement

મીઠાપુર માં હાઈસ્કૂલ ખાતે સાયન્સ ફેર પ્રોગ્રામ યોજાયો

દેવભૂમિ દ્વારકાના મીઠાપુર મા આવેલ મીઠાપુર હાઈસ્કૂલમાં સાયન્સ ફેર પ્રોગ્રામ નુ આયોજન થયેલ તેમા દરેક સ્ટુડન્ટ દ્વારા તેમના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ અવનવા પ્રોજેક્ટ તૈયાર કરી લોકોને મંત્રમુગ્ધ કરી દિધા ખરેખર જબરજસ્ત ટેલેન્ટ બતાવ્યું દરેક સ્ટુડન્ટે તેમા પ્રિન્સીપાલ નિરવ જોષી સર તેમનો સ્ટાફ અને ટાટા કંપનીના વાઈસ ચેરમેન એન કામથ સર અત્રે ઉપસ્થિત રહી દરેક સ્ટુડન્ટનો જુસ્સો વધાર્યો હતો…

Related Articles

Total Website visit

1,609,940

TRENDING NOW