Tuesday, August 4, 2026

ચેમ્બર્સ ઓફ કૉમેર્સ ન્યૂ માર્કેટ મીઠાપુર ધ્વારા શ્રી રામ મહોત્સવ રાસ નું ને મહા આરતી નું ભવ્ય આયોજન

Advertisement
Advertisement
Advertisement

ચેમ્બર્સ ઓફ કૉમેર્સ ન્યૂ માર્કેટ મીઠાપુર ધ્વારા શ્રી રામ મહોત્સવ રાસ નું ને મહા આરતી નું ભવ્ય આયોજન

શ્રી રામ મહોત્સવ નિમિતે
શ્રી રામ મહોત્સવ રાસ નું ને મહા આરતી નું ભવ્ય આયોજન ચેમ્બર્સ ઓફ કૉમેર્સ ન્યૂ માર્કેટ મીઠાપુર ધ્વારા યોજાયું હતું , જેમાં ખુબ મોટી સંખ્યા અંદાજે 2500 થી પણ વધારે બેહનો એ રાસ ઉત્સવ મા જોડાઈ ભાગ લીધો હતો , માહા આરતી માં માન ધારાસભ્ય શ્રી પબુભા વિરમભા માણેક ધારાસભ્ય, ખેરાજભા કેર, કામત સાહેબ ,બી જી. મોઢવાડિયા સાહેબ મીઠાપુર પોસ્ટે ના PSI એચ. એન જોશી તેમજ વાણીયા સાહેબ તેમજ મોટી સંખ્યા માં બહેનો મહાઆરતી માં જોડાયા હતા અને અંદાજે 3500 લોકો જોડાણ હતા , આ કાર્યક્રમ માં અનેક લોકો એ તન મન અને ધન થી સહયોગ આપ્યો હતો , તે બાદલ ચેમ્બર્સ ઓફ કૉમેર્સ ન્યૂ માર્કેટ મીઠાપુર આભાર માન્યો.

Related Articles

Total Website visit

1,624,416

TRENDING NOW