Tuesday, August 4, 2026

આમ આદમી પાર્ટી દ્વારા જામ ખંભાલીયા માં શોભાયાત્રા નીકાળવા માં આવી…

Advertisement
Advertisement
Advertisement

આમ આદમી પાર્ટી દ્વારા જામ ખંભાલીયા માં શોભાયાત્રા નીકાળવા માં આવી…

દેવભૂમિ દ્વારકા જિલ્લા નાં જામ ખંભાળીયા માં શોભાયાત્રા કાઢવામાં આવી હતી, અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામ ની મૂર્તિ ની પ્રાણ પ્રતિષ્ઠા હોય ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા અલગ અલગ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે જામ ખંભાલીયા માં રામધૂન ગાતા ગાતા શોભાયાત્રા કાઢવામાં આવી હતી, અને સતવારા નાં ચોરા પાસે શ્રી રામજી નાં દર્શન કરી ને પ્રાર્થના કરવામાં આવી હતી..

Related Articles

Total Website visit

1,624,402

TRENDING NOW