Monday, June 15, 2026

મોરબીના ભારતનગર નજીક દારૂની 15 બોટલ સાથે એક ઝડપાયો એક ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

Morbi News : મોરબી સીટી બી ડિવિઝન(Morbi City B Division Police Station) પોલીસને બાતમી મળેલ હોય જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા મોરબીમાં સર્કિટ હાઉસ(Morbi Circuit House) સામે ભારતનગર નજીક વોંકળામાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂ(Liquor) ની બોટલ નંગ -૧૫ કિં રૂ.૪૫૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી ફારૂકભાઈ દિલાવરભાઈ જેડા (ઉ.વ.૩૨) રહે. ભારતનગર સર્કીટ હાઉસ સામે મોરબીવાળાને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે(Morbi City B Division Police Station) ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,608,455

TRENDING NOW