Indian Lioness club morbi દ્વારા
સ્વ. નલિનભાઈ ધનજીભાઈ છનીયારા ના સ્મરણાર્થે
નિઃશુલ્ક કેન્સર નિદાન કેમ્પ
નું આયોજન કરવામાં આવ્યું છે.
હાલમાં સ્ત્રીઓમાં ગર્ભાશય અને સ્તન કેન્સરનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે શરમ સંકોચ અને આર્થિક કારણોસર લોકો સમયસર નિદાન કરાવવાનું ટાળતાહોય છે . સજાગતા થી જો પ્રાથમિક સ્ટેજમાં જ તપાસ થઈ જાય તો ઘણા પ્રકારની તકલીફો અને વેદનાથી બચી શકાય છે..
સામાન્ય રીતે આ ટેસ્ટની કિંમત રૂપિયા 5,000 હોય છે
પણ Indian Lioness club morbi દ્વારા આ નિદાન કેમ્પ નિઃશુલ્ક કરવામાં આવશે .
સૌજન્ય..નીલાબેન છનીયારા
ક્લબ પ્રેસિડેન્ટ મયૂરી બેન કોટેચા દ્વારા મોરબી વાસી દરેક બહેનોને આ નિદાન કેમ્પ નો લાભ લઈ કેન્સર જેવા જીવલેણ રોગ સામે અગમચેતી ના પગલાં રૂપે આ કેમ્પ નો લાભ લેવા માટે વિનંતી કરવામાં આવે છે.
તારીખ 3 -10 અને 4-10-2023
સમય સવારે 10:00થી 4:00
સ્થળ મયૂર હોસ્પિટલ…ઝૂલતા પુલ પાસે…સ્વામિનારાયણ મંદિર ની સામે…મોરબી-2
આ કેમ્પમાં લાભ લેવા માટે નીચેના નંબર પર રજિસ્ટ્રેશન કરાવવાનું ફરજિયાત છે.
મયૂરીબેન કોટેચા 9275951954
શોભનાબા ઝાલા
9979329837
પ્રીતિબેન દેસાઈ
9979329837
જ્યોતિબેન વિઠ્ઠલપરા
9624922933
રંજનાબેન સારડા
9726599930
મનિષાબેન ગણાત્રા
8238282420
નયનાબેન બારા
8530531830





