Tuesday, June 30, 2026

શ્રી ચારણ (ગઢવી) સમાજ સેવા ટ્રસ્ટ રાજકોટ દ્વારા રાજકોટ ખાતે 29મો સમુહલગ્ન મહોત્સવ યોજાસે

Advertisement
Advertisement
Advertisement

શ્રી ચારણ (ગઢવી) સમાજ સેવા ટ્રસ્ટ રાજકોટ દ્વારા

દીકરા-દીકરીઑ ના ધર આંગણે
રાજકોટ ખાતે 29મો સમુહલગ્ન મહોત્સવ યોજાસે
રાજકોટ ખાતે દર વર્ષે યોજાતા
આઇશ્રી સોનલ મા બનુમા ત્થા કંકુમા પ્રેરીત શ્રી ચારણ (ગઢવી) સમાજ સેવા ટ્રસ્ટ રાજકોટ દ્વારા યોજાતા ચારણ ગઢવી સમાજના સમૂહ લગ્ન સંબંધે સર્વે જ્ઞાતીજનોને જણાવામા આવે છે કે રાજકોટ ખાતે આગામી 29મો સમુહલગ્ન યોજાસે, આ 29મા સમુહલગ્નની તારીખ 11/02/2024 મહાસુદ-બીજ
ને રવીવારે યોજાસે , ફોર્મ વિતરણ 15/10/2023 આસોસુદ એકમ ને રવિવારથી 24/10/2023 આસોસુદ દશેરા સુધી ફોર્મનુ વિતરણ કરવામા આવશે,
“સોનલ કૃપા”
એચ-3 117/118 આનંદનગર મેઇન રોડ, ગાયત્રી મંદીરની સામે રાજકોટ
9825463101 આલાભાઇ ભુવા
9824459494 દિલીપભાઈ બળદા
9824524674 જયદેવભાઇ ધાંધણીયા

Related Articles

Total Website visit

1,609,760

TRENDING NOW