Saturday, June 6, 2026

Morbi News: મોરબીના ઉમા ટાઉનશિપ નજીક દારૂની બોટલ સાથે એક ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

Morbi News : મોરબીના ઉમા ટાઉનશિપ સામે અરૂણાદય સર્કલ નજીક રોડ પરથી આરોપી નિલેષભાઈ પ્રકાશભાઇ જોબનપુત્રા (ઉ.વ.૨૩) રહે. ભારતનગર મફીતીયાપરા સર્કીટ હાઉસ સામે મોરબીવાળા પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૪ કિં રૂ.૧૨૦૦ ના મુદ્દામાલ સાથે મળી આવતા આરોપીને મોરબી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,607,760

TRENDING NOW