Tuesday, August 4, 2026

રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા અન્વયે અજય લોરિયા દ્વારા આજે 2100 કિલો મીઠાઈ વિતરણ તેમજ આતશબાજી કરાશે.

Advertisement
Advertisement
Advertisement

રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા અન્વયે અજય લોરિયા દ્વારા આજે 2100 કિલો મીઠાઈ વિતરણ તેમજ આતશબાજી કરાશે.

આજરોજ રામલીલા અયોધ્યામાં બિરાજમાન થયા.છે ત્યારે સરદાર પટેલ સ્ટેચ્યુ – નવા બસ સ્ટેન્ડ પાસે મોરબી-‘સેવા એજ સંપત્તિ’ ‘ફાઉન્ડેશનના પ્રમુખ અને પાટીદાર નવરાત્રિના આયોજક અને સેવાભાવી અજય લોરીયા દ્વારા આજે 2100 કિલો મીઠાઈનું વિતરણ કરાશે તથા સાંજે 6 વાગે આતશબાજી કરવામાં આવશે ત્યારે મોરબીના તમામ રામભક્તો ને પ્રસાદ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Related Articles

Total Website visit

1,624,401

TRENDING NOW