Thursday, June 25, 2026

સાર્થક તુલસી દિવસ 2023

Advertisement
Advertisement
Advertisement

સાર્થક તુલસી દિવસ 2023

આદર, આગ્રહ અને હૃદયથી નિમંત્રણ
[ ] સાર્થક વિદ્યામંદિરમાં દર વર્ષે ૨૫ ડિસેમ્બરના દિવસને તુલસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
[ ] તારીખ 25 ડિસેમ્બરના રોજ સવારે 9 થી 1 વાગ્યા દરમિયાન તુલસી દિવસ ઉજવવામાં આવશે
[ ]સવારે 8 થી 9.30 સ્ટેજ કાર્યક્રમ અને 9.30 થી 12 વાગ્યા સુધી પ્રદર્શની
[ ] જેમાં….
👉તુલસી રોપા વિતરણ,
👉તુલસી સન્માન અર્પણ,
👉નાટક :- Instaagraam Awarenees,
👉વૈદિક પેરેન્ટિંગ અભિયાન ઉદ્ઘાટન,
👉આચાર્યો અને વાલીઓની તુલસી જ્ઞાન સ્પર્ધા
👉આયુર્વેદિક અને ઓર્ગેનિક વસ્તુઓનું વેચાણ,
વગેરે આયોજન થશે.
સાર્થક વિદ્યામંદિરમાં આઠમાં તુલસી દિવસે આપ પરિવાર તેમજ મિત્રો સાથે પધારો
……….
કિશોરભાઈ શુકલ તેમજ સાર્થક વિદ્યામંદિર -મોરબી
……….. 🌿🌿🌿🌿🌿

Related Articles

Total Website visit

1,609,349

TRENDING NOW