Thursday, June 25, 2026

મોરબીની ના શનાળા રોડ પરના શ્રીજી નગરના મકાનમાં ચોરી

Advertisement
Advertisement
Advertisement

મોરબીની ના શનાળા રોડ પરના શ્રીજી નગરના મકાનમાં ચોરી

મોરબીના શનાળા રોડ પર શ્રીજી નગરમાં તસ્કરોએ એક મકાનનો દરવાજાનો નકુચો તાળા સહીત તોડી ઘરમા પ્રવેશ કરી કબાટનો લોકતોડી સોનાનો ચેઇન તથા સોનાની પેન્ડલ બુટી તથા ચાંદીની લકી, ,ચાંદીના સાંકળા, ચાંદીની પ્યાલી તથા ચાંદીની વાટકી તથા રૂદ્રાક્ષ નુ પેન્ડલ ચાંદીનું સહિતની ચોરી કરી હતી. ત્યારે આ બાબતે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ ઉપર આવેલ શ્રીજીનગરમાં તસ્કરોએ અલ્કાબેન દિનેશભાઇના મકાનનો દરવાજાનો નકુચો તાળા સહીત તોડી ઘરમા પ્રવેશ કરી કબાટનો લોકતોડી સોનાનો ચેઇન તથા સોનાની પેન્ડલ બુટી તથા ચાંદીની લકી, ,ચાંદીના સાંકળા, ચાંદીની પ્યાલી તથા ચાંદીની વાટકી તથા રૂદ્રાક્ષ નુ પેન્ડલ ચાંદીનુ મળી કુલ રૂ.48000 તથા રોકડ રૂ.5000 મળી કુલ રૂ.53 હજારની ચોરી કરી જતા અજાણ્યા ઈસમો વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

Related Articles

Total Website visit

1,609,349

TRENDING NOW