Friday, August 14, 2026

મોરબી ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકર ની પુણ્યતિથિ નિમિતે મોરબી જિલ્લા ભાજપ અનું. જાતિ મોરચા દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે ફ્રૂટ વિતરણ કરાયું.

Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોર્ચા

મોરબી ખાતે ભારતના બંધારણના ઘડવૈયા, સામાજીક સમરસતાના મહાનાયક, ભારત રત્ન ડૉ.બાબાસાહેબ આંબેડકરજીની પુણ્યતિથિ નિમિત્તે તેમની પ્રતિમાને માલ્યાઅર્પણ કરી વંદન કર્યા તેમજ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓને ફ્રૂટ વિતરણ કરેલ

આ નિમિતે મોરબી જિલ્લા ભાજપ ના અધ્યક્ષશ્રી રણછોડભાઈ દલવાડી, મહામંત્રી શ્રી જેઠાભાઈ મિયાત્રા, મહામંત્રી શ્રી નરેન્દ્રસિંહ ઝાલા બક્ષીપંચ મોરચા નાં પ્રમુખ નિર્મલભાઈ જારિયા, મહિલા મોરચા નાં પ્રમુખ ભાવના બેન કૈલા, મોરબી શહેર મહામંત્રી રીસીપભાઈ કૈલા મોરબીજિલ્લાપંચાયત ન્યાય સમિતિ ચેરમેન * મોરબી તાલુકા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન મોરબી નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર તેમજ સામાજિક અગ્રણી પાર્ટીના સંગઠન અ.જા મોર્ચા નાં પ્રમુખ* બાબુભાઈ પરમાર મહામંત્રી શ્રી બળવંતભાઈ છનારિયા, મહામંત્રી શ્રી નરેન્દ્રભાઇ સોલંકી
સહિત ભાજપના આગેવાનો તેમજ કાર્યકર્તા બંધુઓ ઉપસ્થિત રહેલા

Related Articles

Total Website visit

1,625,257

TRENDING NOW