Friday, August 14, 2026

ગ્રીન ચોક નજીક દારૂની બોટલો સાથે બે શખ્શો ઝડપાયા.

Advertisement
Advertisement
Advertisement

ગ્રીન ચોક નજીક દારૂની બોટલો સાથે બે શખ્શો ઝડપાયા.

મોરબીના ગ્રીન ચોક વિસ્તારમાં આવેલ સાંકડી શેરી પાસે દારૂની બોટલ સાથે બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. ત્યારે આ અંગે પોલીસ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના ગ્રીન ચોક પાસે સાંકડી શેરીમાંથી સીટી એ ડિવિઝન પોલીસે વિદેશી દારૂની બોટલ સાથે આરોપી મુસ્તાક યુનુષભાઈ ખોખર અને સતિષભાઈ ચંદ્રકાન્ત જોશીને મેકડોવેલ નંબર વન બ્રાન્ડની વિદેશી દારૂની 3 બોટલ કિંમત રૂપિયા 1125 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

Related Articles

Total Website visit

1,625,257

TRENDING NOW