Helllooo Morbi….
Indian Lioness club morbi
લઈને આવી રહ્યું છે 2023 welcome Navratri નો ધમાકેદાર કાર્યક્રમ……
સામા કાંઠા વિસ્તારમાં આવેલ શ્રી જયરાજસિંહ જાડેજા સંચાલિત માં ગરબી મંડળ ના ગ્રાઉંડ મા ઓપન મોરબી ફ્રી સ્ટાઈલ ગરબા કોમ્પિટિશન….
દરેક એજ ગ્રુપ માં ઈનામો 👇🏻
1st price કલર TV
2nd price મિક્સર
3rd price ટ્રોલી બેગ
બીજા એકસ્ટ્રા 50 થી પણ વધુ ઈનામો ની વણઝાર તો ખરા જ…
જેમાં 3 રાઉન્ડ રહેશે …👇
ફક્ત બહેનો માટે……
11 થી 25 વર્ષ
26 થી 40 વર્ષ
40 વર્ષ થી ઉપર….
રજીસ્ટ્રેશન ફી 100 rs. રહેશે
સૌજન્ય….જયરાજસિંહ જાડેજા
નામ નોંધાવવા માટે નીચેના નંબર પર કોન્ટેક કરવો 👇🏻
શોભનાબા ઝાલા 9979329837
પ્રીતિબેન દેસાઈ 9328970499
મયૂરીબેન કોટેચા 9275951954
રંજનાબેન સારડા9726599930
જ્યોતિબેન વિઠ્ઠલપરા9624922933
પારૂલબેન દવે 9428463798
ભારતીબેન વરોતરીયા9824206334
સૌજન્ય…જયરાજસિંહ જાડેજા





