Friday, July 17, 2026

મોરબી અને ટંકારામાં ફટાકડાનું વેચાણ કરવા લાયસન્સ મેળવવા માટે ૩૧મી સુધી અરજી કરવા જાહેરનામું પ્રસિદ્ધ.

Advertisement
Advertisement
Advertisement

મોરબી અને ટંકારામાં ફટાકડાનું વેચાણ કરવા લાયસન્સ મેળવવા માટે ૩૧મી સુધી અરજી કરવા જાહેરનામું પ્રસિદ્ધ.

દિવાળીના તહેવારને લઈને હંગામી ફટાકડા વેચાણનું લાયસન્સ મેળવવા માટે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ- મોરબી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને 31 ઓક્ટોબર સુધીમાં અરજી કરવા જણાવવામાં આવ્યું છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ડી.એ. ઝાલાએ જાહેરનામું બહાર પાડીને જણાવ્યું છે કે, દિવાળીના તહેવારમાં હંગામી ફટાકડા લાયસન્સ મેળવવા માટે મોરબી અને ટંકારાના વેપારીઓએ 31 ઓક્ટોબર, 2023 સુધીમાં અરજી રજુ કરવાની રહેશે. ત્યારબાદ થયેલી અજી ધ્યાને લેવામાં આવશે નહીં. અરજી કરવા માટે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, પ્રાંચ કચેરી- મોરબી, પ્રથમ માળ, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબી-2 ખાતે રજુ કરવાની રહેશે.

Related Articles

Total Website visit

1,622,658

TRENDING NOW