Friday, July 17, 2026

હિંમતનગર તાલુકા સરપંચ એસોસિએશન ની પ્રથમ મિટિંગ યોજાય

Advertisement
Advertisement
Advertisement

હિંમતનગર તાલુકા સરપંચ એસોસિએશન ની પ્રથમ મિટિંગ તા/08/06/2023 ના રોજ મળી અને એસોસિએશન ની રચના કરી મિટિંગ મા સરપંચો ને પડતી મુશ્કેલી ઓની ચર્ચા કરી મા.તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રી ,મા.જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી,મા.કલેક્ટર સાહેબ શ્રી, મા.ધારાસભ્ય શ્રી ને મળી સરપંચો ને પડતી મુશ્કેલી ઓની આવેદનપત્ર આપી તાલુકા પંચાયતમા સરપંચ એસોસિએશન માટે ઑફિસ ની માગણી કરતા એસોસિએશન ને અલગ ઑફિસ ની ફારવણી કરી આપવામા આવેલ છે

Related Articles

Total Website visit

1,622,656

TRENDING NOW