Friday, July 24, 2026

સાની નદીમાં સૌની યોજનામાં પાણી છોડવા બાબતે “આપ” દ્વારા રજૂઆત.

Advertisement
Advertisement
Advertisement

જય જવાન જય કિસાન
દેવભૂમિ દ્વારકા જિલ્લાની સાની નદીમાં સૌની યોજના મારફત હાલ સરકાર દ્વારા જો પાણી છોડવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના હજારો ખેડૂતોને લાખો એક્ટર જમીનમાં ચોમાસુ અને શિયાળુ પાક ખૂબ મોટા પ્રમાણમાં ઉત્પન્ન કરી શકે તેમ છે અને પશુપાલન, દૂધ ઉત્પાદન વગેરે બાબતો દ્વારા ખેડૂત આર્થિક રીતે સદર બની શકે એ હતું ને ધ્યાનમાં રાખીને આજરોજ ઊંડ જળ સિંચન વિભાગ કાર્યપાલક એન્જિનિયર સાહેબ શ્રી અને દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર સાહેબ શ્રી ને લેખિતમાં રજૂઆત કરેલ છે.

Related Articles

Total Website visit

1,623,839

TRENDING NOW