Saturday, June 27, 2026

હળવદના ચરાડવા ગામે વરલીના આંકડા લેતા એક ઝડપાયો.

Advertisement
Advertisement
Advertisement

હળવદના ચરાડવા ગામે વરલીના આંકડા લેતા એક ઝડપાયો.

હળવદ તાલુકાના ચરાડવા ગામે મંદિર નજીક વરલી મટકાના આંકડાની કપાત લેતો એક ઈસમ મડી આવ્યો હતો.ત્યારે તેમના વિરૂદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ત્યારે આ બાબતે મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ચરાડવા ગામે પોલીસે રણછોડરાયના મંદિર પાસે જાહેરમાં વરલી મટકાના આંકડાની કપાત લેતા નિલેશ વિનુભાઈ મહેતા નામના શખ્સને ઝડપી લઈ વરલી મટકાનું સાહિત્ય તેમજ રોકડા રૂપિયા 1370 કબ્જે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી કરી હતી.

Related Articles

Total Website visit

1,609,599

TRENDING NOW