Sunday, June 28, 2026

હળવદ ના ખનીજ ચોરીના ગુનામાં છેલ્લા ચાર માસથી નાસતો ફરતો આરોપી ઝડપાયો.

Advertisement
Advertisement
Advertisement

હળવદ ના ખનીજ ચોરીના ગુનામાં છેલ્લા ચાર માસથી નાસતો ફરતો આરોપી ઝડપાયો.

હળવદ પોલીસ મથકના ખનીજ ચોરીના ગુનામાં છેલ્લા ચાર માસથી નાસતા ફરતા આરોપીને લોકલ ક્રાઈમ બ્રાંચ પેરોલ ફર્લો સ્કવોડે પકડી પાડ્યો છે ત્યારે તેમને બી ડિવિઝન પોલીસને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ હળવદ પોલીસ મથકના ખનીજ ચોરીના ગુનામાં છેલ્લા ૪ માસથી નાસતા ફરતા આરોપી હઠીસંગ ભુપતભાઇ ટાંક રહે કળમાદ તા.મુળી સુરેન્દ્રનગરવાળો તેના રહેણાંક મકાન પાસે રહેલ દુકાન પાસે બેઠેલ હોવાની હકીકત આધારે લોકલ ક્રાઈમ બ્રાંચ પેરોલ ફર્લો સ્કવોડે તેને પકડી પાડી આગળની કાર્યવાહી અર્થે મોરબી સીટી બી ડીવી. પો.સ્ટે.ને સોપી દીધેલ છે.

Related Articles

Total Website visit

1,609,622

TRENDING NOW