Sunday, August 23, 2026

મોરબી જીલ્લા પંચાયતના સદસ્ય મહેશભાઈ પરેજીયાનો આજે જન્મદિવસ

Advertisement
Advertisement
Advertisement

મોરબી જીલ્લા પંચાયતના સદસ્ય મહેશભાઈ પરેજીયાનો આજે જન્મદિવસ

મોરબી: મોરબી જિલ્લા પંચાયતના ખાખરેચી સીટના જિલ્લા પંચાયતના સદસ્ય મહેશભાઈ પરેજીયાનો આજે જન્મદિવસ છે ત્યારે જન્મદિવસ નિમિત્તે તેમના મિત્ર વર્તુળ તથા સગાંસંબંધીઓ તરફથી જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે. ત્યારે મહેશભાઈ પરેજીયાને વોઇસ ઓફ મોરબી ન્યુઝની ટીમ તરફથી જન્મદિવસની ઢેર સારી શુભકામનાઓ.

Related Articles

Total Website visit

1,626,526

TRENDING NOW