મોરબીના ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામે બાળકોને G20 અંતર્ગત સમજણ અપાઈ.

હાલ દેશમાં G20 સમિટ નો દોર ચાલી રહ્યો હોઈ ત્યારે બાળકોને પણ G20 સમિટ વિશે માહિતગાર કરવા માટે ટંકારાના મેઘપર ઝાલા ગામે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.


ત્યારે G20 અંતર્ગત મેઘપર ઝાલા માં બાળકો ને સમજણ અપાઈ હતી.G20 માં ભારત નું પ્રતિનિધિત્વ અને ભારતીય સંસ્કૃતિ ની વસુધૈવ કુટુમ્બકમ ની ભાવના ને બાળકો માં જાગૃત કરવામાં આવી.






