Saturday, June 27, 2026

ભારતીય હસ્તકલાના વારસાને જાળવી રાખવા દિલ્લી ખાતે હસ્તકલા એકઝીબીશનનું આયોજન,રક્ષા સંસ્થા આપશે આપને સંપૂર્ણ માર્ગદર્શન.

Advertisement
Advertisement
Advertisement

ભારતીય હસ્તકલાના વારસાને જાળવી રાખવા દિલ્લી ખાતે હસ્તકલા એકઝીબીશનનું આયોજન,રક્ષા સંસ્થા આપશે આપને સંપૂર્ણ માર્ગદર્શન.

ભારતીય હસ્તકલા ના બેનમૂન નમૂનારૂપ સ્થાનિક કળા વારસા ને ઉજાગર કરવા દિલ્હી માં ૨૫/૨૬ ઓગસ્ટ હસ્તકલા રક્ષા બાઝાર નામ થી એકઝીબીશન થવા જઈ રહ્યું છે ત્યારે આપની બેનમુન હસ્તકલા કારીગરીને હજારો લોકો સુધી પહોચાડવા માટે ની આ ઉત્તમ તક છે. ત્યારે માટી કામ, મોતી કામ, ભરત ગૂંથણ કામ કે અન્ય હસ્તકલા કૃતિઓના માટે આપને એક ઈન્ટરનેશનલ લેવલ નું આપની પ્રોડક્ટ ને ડિસ્પ્લે કરવાનું રાખવાનું અને વેચવાનું મોટું માર્કેટ પણ મળવાનું છે.

આ પ્લેટફોર્મ રક્ષા નામની સંસ્થા દ્વારા આપવામાં આવનાર છે કે જે સરકાર સાથે કામ કરે છે અને આ પ્લેટફોર્મ ના બદલામાં આપની પાસે થી કોઈ ફીસ કે અન્ય કોઈ પણ પ્રકારનો ખર્ચ લેવામાં આવતો નથી.રક્ષા સંસ્થા દ્વારા આપને ફ્રી માં એક સ્ટોલ આપવામાં આવશે જ્યાં તમે પોતે તમારી બનાવેલી હસ્તકલા પ્રોડક્ટ ને રાખી શકશો અને વેચી શકશો તથા આપને દિલ્લી આવવા જવા માટે ની ટીકીટની વ્યવસ્થા પણ આપવામાં આવશે.તો આવો ભારત ના સાચા વારસા ને ઉજાગર કરતા કલા વારસા ને દુનિયા ના માર્કેટ સુધી લઈ જઈએ.

કેતન ગઢવી-રક્ષા સંસ્થા
9920224922

Related Articles

Total Website visit

1,609,588

TRENDING NOW