Saturday, June 20, 2026

બેલા ગામની સીમમાં આવેલ સીરામીક ફેક્ટરી ના ત્રીજા માળાથી પડી જતા યુવકનું મોત.

Advertisement
Advertisement
Advertisement

બેલા ગામની સીમમાં આવેલ સીરામીક ફેક્ટરી ના ત્રીજા માળાથી પડી જતા યુવકનું મોત.

મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં આવેલા સીરામીક ફેક્ટરીના લેબર ક્વાર્ટર માં રહેતા એક યુવક ત્રીજા માળેથી પડી જતા તેમનું મોત નિપજ્યું હતું.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં આવેલ લેકમી સિરામિક ફેકટરીના લેબર કવાટર્સમાં રહેતા સંજુ પન્નાલાલ ઘોર ઉ.27 નામના યુવાનનું લેબર કવાટર્સના ત્રીજા માળેથી પડી જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

Related Articles

Total Website visit

1,608,879

TRENDING NOW