Saturday, June 20, 2026

વવાણીયા ગામે તળાવની પાળ નજીક જાહેરમાં વરલી મટકાનો જુગાર રમતો એક શખ્શ ઝડપાયો.

Advertisement
Advertisement
Advertisement

વવાણીયા ગામે તળાવની પાળ નજીક જાહેરમાં વરલી મટકાનો જુગાર રમતો એક શખ્શ ઝડપાયો.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ માળીયા તાલુકાના વવાણીયા ગામે તળાવની પાળ નજીક જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા ઇકબાલ સલેમાનભાઈ દલ નામના શખ્સને પોલીસે રોકડા રૂપિયા 450 અને વરલી મટકાના સાહિત્ય સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

Related Articles

Total Website visit

1,608,881

TRENDING NOW