Sunday, June 21, 2026

હળવદ ટાઉન ખાતે વિદેશી દારૂની બોટલ સાથે એક ઝડપાયો.

Advertisement
Advertisement
Advertisement

હળવદ ટાઉન ખાતે વિદેશી દારૂની બોટલ સાથે એક ઝડપાયો.

હળવદના સંસ્કાર વિદ્યાલય નજીકના રોડ પર વીદેશીદારૂની બોટલ સાથે એક શખ્શ ઝડપાયો હતો.ત્યારે પોલીસે તેને પકડી પાડયો છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ હળવદ ટાઉન ખાતે સંસ્કાર વિદ્યાલયની બાજુમાં રોડ પરથી આરોપી હસમુખભાઇ ખીમજીભાઇ ચાવડા (ઉ.વ.૩૨) રહે. વિશ્વાપાર્ક, કન્યા છાત્રાલયની બાજુમાં હળવદ તા. હળવદ વાળાને ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૧ કિં રૂ. ૩૨૦ ના મુદ્દામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,608,940

TRENDING NOW