Sunday, June 21, 2026

મેઘપર ગામે સીડી પરથી પડી જતા વૃદ્ધનું મોત.

Advertisement
Advertisement
Advertisement

મેઘપર ગામે સીડી પરથી પડી જતા વૃદ્ધનું મોત.

માળિયા તાલુકાના મેઘપર ગામે સીડી પરથી પડી જતા 60 વર્ષીય વૃદ્ધનું મોત નીપજ્યું હતું ત્યારે આ અંગે અકસ્માતે મૃત્યુનોંધ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ પુનિબેન સવાભાઈ ડાંગર (ઉ.વ.૬૦) રહે. મેઘપર તા. માળીયા (મી) જી.મોરબી વાળા પોતાના ઘરે સીડી ઉપરથી પડી જતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે માળિયા (મી)‌ પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,608,940

TRENDING NOW