Saturday, June 20, 2026

વાંકાનેર ના ગારિયા ગામ નજીક આવેલ હોટેલમાં વિદેશી દારૂ ઝડપાયો.

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેર ના ગારિયા ગામ નજીક આવેલ હોટેલમાં વિદેશી દારૂ ઝડપાયો.

વાંકાનેર ના ગારીયા ગામ નજીક આવેલ એક હોટેલમાં વિદેશી દારૂનો જથ્થો પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે.ત્યારે આ અંગે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમે વાંકાનેર નેશનલ હાઇવે ઉપર ગારિયા ગામના બસ સ્ટેશન પાસે આવેલી બજરંગ હોટલમાથી બાતમીને આધારે દરોડો પાડી વાઈટ લેક વોડકાની પાંચ બોટલ કિંમત રૂપિયા 1500 કબ્જે કરી હતી. જો કે દરોડા દરમિયાન આરોપી વિવેકભાઈ મંછારામ બાવાજી રહે.ગારીયા વાળો હાજર નહીં મળી આવતા પોલીસે આરોપીને ફરાર દર્શાવી પ્રોહિબિશન એક્ટ અન્વયે કાર્યવાહી કરી હતી.

Related Articles

Total Website visit

1,608,878

TRENDING NOW