Wednesday, March 18, 2026

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મોરબીમાં “ફીટ ઇન્ડિયા ફ્રિડમ રન”નું આયોજન

Advertisement
Advertisement
Advertisement

મોરબી: નહેરુ યુવા કેન્દ્ર અને શ્રીમતી જે.એ. પટેલ મહિલા કોલેજના સંયુક્ત ઉપક્રમે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “ફીટ ઇન્ડિયા ફ્રિડમ રન” નું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા. ૨૫-૦૯-૨૦૨૧, શનિવારના રોજ સવારે ૮.૦૦ કલાકે ફીટ ઇન્ડિયા ફ્રિડમ રન યોજાશે. આ કાર્યક્રમ અંતર્ગત શ્રીમતી જે.એ. પટેલ મહિલા કોલેજ, નવા બસ સ્ટેશનની પાછળથી શરૂ કરીને જીઆઇડીસી રોડ, શનાળા રોડ, સરદાર બાગ થી પરત શ્રીમતી જે.એ. પટેલ મહિલા કોલેજ સુધી દોડનું આયોજન કરવામાં આવેલ છે.

Related Articles

Total Website visit

1,598,032

TRENDING NOW