Monday, June 8, 2026

ટંકારા: નદીના ચેકડેમમા પડી જતા યુવકનું મોત

Advertisement
Advertisement
Advertisement

ટંકારા નજીક ખોડિયાર આશ્રમ સામે ઝિજવા નદીના ચેકડેમમા પડી જતાં યુવકનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ ટંકારામા બાબુભાઈની વાડીએ રહેતા શંકરભાઈ બદિયાભાઈ ભિલવાળ (ઉ.વ.૨૩) નુ ચેકડેમના પાણીમા પડી ડુબી જતા મોત નિપજ્યું હતું. ટંકારા તાલુકા પોલીસે અકસ્માતે મોત દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,607,902

TRENDING NOW