Saturday, June 20, 2026

વાંકાનેરમાં વિદેશી દારૂની બોટલ સાથે એક ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેરના સરતાનપર રોડ સંસ્કાર સીરામીક ટીટી ચોકડી નજીકથી ઈંગ્લીશ દારૂની ૧ બોટલ સાથે એક શખ્સને વાંકાનેર તાલુકા પોલીસે પકડી પાડેલ છે.

મળતી માહિતી મુજબ વાંકાનેરના સરતાનપર રોડ સંસ્કાર સીરામીક ટીટી ચોકડી નજીક આરોપી વીશાલભાઈ ગોરધનભાઈ કુનતીયા (રહે. વડસુર વરૂડી માતાજીના મંદિર પાસે, તા. વાંકાનેર) ને ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૦૧ ( કિં.રૂ.૩૭૫ ) ના મુદ્દામાલ સાથે વાંકાનેર તાલુકા પોલીસે પકડી પાડેલ છે. આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,608,879

TRENDING NOW