Saturday, March 14, 2026

મોરબીના રામધન આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમા ઉત્સવની ઉજવણી

Advertisement
Advertisement
Advertisement

મોરબીના રામધન આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મહંત ભાવેશ્વરી માંના સાનિધ્યમાં રતનબેનનો સત્સંગ, કુમારિકા પૂજન, પોથી , કોરોના પૂજન, વોરીયર્સનું સન્માન સહિતના કાર્યક્રમ મર્યાદિત લોકોની ઉપસ્થિતિમાં ઉજવાયા હતા. કાર્યક્રમને સફળ બનાવવા રૂગનાથભાઈ ભૂત, ત્રિભોવનભાઈ, દેવકરણભાઈ, ખીમજીબાપા, દિલીપ મહારાજ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે આશાવર્કસ બહેનોને પણ પ્રસાદ અર્પણ કરી સન્માનિત કરાયા હતા. તેમ મુકેશ ભગતની યાદીમાં જણાવાયું છે.

Related Articles

Total Website visit

1,596,990

TRENDING NOW