Monday, June 8, 2026

મોરબીમાં સગીરા પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દીધી, ફરિયાદ નોંધાયાની કલાકોની ગણતરીમાં પોલીસે આરોપીને ઝડપી લીધો

Advertisement
Advertisement
Advertisement

મોરબી ગ્રામ્ય વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતો પરપ્રાંતીય પરિવાર ગત જાન્યુઆરી માસમાં પોતાના વતનને જવા માટે નીકળ્યો હતો. ત્યારે મોરબી નજીક આ પરિવારની સગીર વયની દીકરી પાણી પીવાનું કહીને નીકળી ગયા બાદ સગીરા ગુમ ગઈ હતી. બાદમાં પરિવારની શોધખોળ દરમિયાન સગીરાને થઈ ધર્મેન્દ્ર પૂનમસિંગ મેડા લગ્નની લાલચ અપહરણ કરી ભગાડી ગયો હતો. બાદમાં ફોસલાવીને આરોપી ધર્મેન્દ્રસિંહેએ સગીરનું અપહરણ કરીને તેણીને હવસનો શિકાર બનાવી વારંવાર દુષ્કર્મ આચરી સગીરાને ગર્ભવતી બનાવી સગીરાને ગ્રામ્ય વિસ્તારમાંથી ગર્ભવતી હાલતમાં છોડી નાસી ગયો હતો.

જેમાં સગીરાના પિતાએ ધર્મેન્દ્ર પૂનમ સિંહ મેડા વિરુદ્ધ પોસ્કો અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાવતા પોલીસે આરોપી ધર્મેન્દ્ર પુનમસિંગ મેડાની ગણતરીની કલાકમાં જ ધરપકડ કરી મોરબી સીટી બી ડિવિઝન પી.આઇ. વિરલ પટેલ સહિતની ટીમે આરોપી સામે કડક કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,607,857

TRENDING NOW