Sunday, June 7, 2026

વાંકાનેરના મહીકા ગામે ઈલેક્ટ્રીક શોટ લાગતા આધેડનું મોત

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેર તાલુકાના મહીકા ગામે ઈલેક્ટ્રીક શોટ લાગતા આધેડ વ્યક્તિનું મોત નિપજ્યું હતું

મળતી માહિતી મુજબ વાંકાનેરના મહિકા ગામે કાનપર રોડ પર આવેલી વાડીએ હુસેનભાઈ મમદભાઈ ગઈકાલે રાતના સમયે ઈલેક્ટ્રીક પાણીની મોટર ચાલુ કરવા ગયા હતા. અને ભેજના કારણે હુસેનભાઈને ઈલેક્ટ્રીક શોટ લાગતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,607,797

TRENDING NOW