Sunday, June 7, 2026

મોરબીની ધરમનગર સોસાયટીમાં રહેતા યુવાને એસિડ પી લેતા સારવાર દરમિયાન મોત

Advertisement
Advertisement
Advertisement

મોરબીની ધરમનગર સોસાયટીમાં રહેતા ૩૫ વર્ષિય યુવાને એસિડ પી લેતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ પર આવેલ ધરમનગર સોસાયટીમાં રહેતા અંબારામભાઇ બાબુભાઇ રાઠોડ (ઉ.વ.૩૫)એ ગત તા. ૨૨ના રોજ કોઇપણ કારણોસર પોતાના ઘરે એસીડ પી લેતા સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,607,797

TRENDING NOW